દ્વાર ખખડાવી વરસાદ ચાલી ગયો
ટકોરા મારી ને વરસાદ ચાલી ગયો
મોરલા, દેડકા , ખેડૂતો સાદ કરતાં રહ્યા
કાનમાં આંગળી ભરાવી વરસાદ ચાલી ગયો
બાળકો કરે છે મનાવવા ઢૂંઢીયા બાવસી , ઝૂંપડા રાખી કોરા વરસાદ ચાલી ગયો
શ્વેત ' લખે આગમન થયું છે તો ચોધાર આવશે,,,,
કહેશે થાકી લોકો આ વરસે વરસાદ આવી ગયો.....
શ્વેત ' મેવાડા ભાનુ
No comments:
Post a Comment