મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
જિંદગી કેરી કિતાબના પાના ઊથલાવતા ઊથલાવતા સુખ મળશે એ આશથી , ત્યાં તો
પાનાઓ પૂર્ણ થઈ ગયા , શીર્ષક પર નજર મારી તો સાંપડ્યું " દુઃખ ",!
શ્વેત "મેવાડા ભાનુ
No comments:
Post a Comment