Saturday, June 4, 2016

વિશ્વાસ છે.....

અંતિમ
મુલાકાત
વખતે
પાછું
ફરી
મે જોયું નથી !
તારી
ખબર નથી ....
જો જોયું હશે તો
પ્રેમ
નહિ જોયું હોય
તો
અનહદ પ્રેમ !!

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment