Saturday, May 21, 2016

.....તું ...છો ...મારી ...કવિતા... ચાર દિવસ કવિતા વિન શું નીકળ્યા ,,,_ ત્યાં તો ' miss call આવ્યો ! મે . . . . ફોન કયોઁ . જવાબમાં યાદ ન કરવાનો ઠપકો મળ્યો ...... મે કહ્યું " યાર થોડી તૈયારી કરી લેવા દે,, કસોટીઓ આવે છે........ મને કહે કસોટીઓ તો મને આવ્યા પછી આવશે ......! કેમ ?? એ કોણ હતી જે તમને આટલી કવિતા લખાવી ગઈ ???? હું ભોળી આંખે એમના પ્રેમ ને ઝીલતો રહ્યો , આંખમાં આંખ પરોવી એમને જોતો જ રહ્યો .... કવિતા રચાઈ ગઈ .... " ચાર આંખ એક આંસુ ".. મેવાડા ભાનુ " શ્વેત .......

No comments:

Post a Comment