Saturday, May 21, 2016

તમે જ છો મારી કવિતા ,,,

..

ચાર દિવસ
કવિતા વિન
શું નીકળ્યા ,,,_
ત્યાં તો   ' miss call આવ્યો !
મે . . . . ફોન કયોઁ  .
જવાબમાં  યાદ ન કરવાનો
ઠપકો મળ્યો ......
મે કહ્યું " યાર   થોડી તૈયારી કરી લેવા દે,,
કસોટીઓ આવે છે........
મને કહે  કસોટીઓ  તો 
મને  આવ્યા પછી આવશે ......!
કેમ ??
એ  કોણ હતી જે તમને આટલી કવિતા
લખાવી ગઈ ????

હું  ભોળી આંખે  એમના પ્રેમ ને ઝીલતો રહ્યો ,
આંખમાં આંખ પરોવી એમને  જોતો જ રહ્યો ....
કવિતા રચાઈ  ગઈ ....
" ચાર આંખ  એક આંસુ "..

મેવાડા ભાનુ " શ્વેત
.......

No comments:

Post a Comment