Wednesday, November 27, 2024

પહેલી વાર કોઈ ગમી
જાય 
અને પ્રેમમાં પાંપણ નમી જાય
પછી
આખી જિંદગી
યાદો માં કેમ સમાઈ જતું હશે
સાલું 
આ તે કેવું દર્દ !
દિલ મારું ને 
એમાં કોઈ બીજું
તારા પ્રત્યે અતૂટ સ્નેહ હતો
તારી પ્રેમ પ્રત્યે ની નફ્ફટાઈ જાણી
બધી લાગણીઓ વેરણ થઈ ગઇ હતી.
તું ના મળી
એનો કોઈ વસવસો નથી મને!
વસવસો એનો રહ્યો
જિંદગીમાં સાચો પ્રેમ ના સાંપડ્યો !!


અંશ



No comments:

Post a Comment