Tuesday, October 29, 2024

એક દીપ ભીતર પ્રગટાવવાની
જરૂર છે
અંધાર ભટ્ટ જીવનમાં.
સદા
ઝગમગતો રહે
એવો
કાયમ દીપ.

-- અંશ ખીમતવી 

No comments:

Post a Comment