Sunday, November 12, 2023

 એ જ ઉગતો સુર્ય 

નિત પ્રકાશ

જીવ માટે શ્વાસ 

એ જ પવન 

એ જ વન

એ જ જળ ખળખળ

મનુષ્યો ,ધરતી , પંખી

સૌ

એનું એ

તે

છતાં આજ નો દિવસ પડતર કેમ?

પૂછો

મનને 

મનની લાગણી જેમ.

દિવસ સૌનો એમ!


- અંશ ખીમતવી

No comments:

Post a Comment