કદાચ હવે નહીં હોય કે
તને કોઈએ જીવથી પણ વધારે
મહોબ્બત કરેલી.
તારા દગાના કારણે
ઘણો રડ્યો તો..
એવી વ્યક્તિ ને
યાદ શુ હોય?
જેના માટે પ્રેમ ફક્ત
અમુક સમય પૂરતો મર્યાદિત હતો
ટાઈમ પાસ હતો...
આખી જીંદગી નહોતી
જોઈતી
એક ક્ષણ
ગંગાના નીર જેવી કાફી હતી
પણ
ખેર...
અંશ
No comments:
Post a Comment