Tuesday, June 21, 2022

બસમાં સફર કરતી વખતે
ઘણીવાર તું
એક નજર માટે
મને બોલાવતી...
ત્યારે હું અચૂક આવતો
આજે
સફર ચાલુ છે પણ
તું ક્યાં બોલાવે છે ?
છતાં હું આવું છું
છતાં
નજર ક્યાં મળે છે!

-અંશ ખીમતવી 

No comments:

Post a Comment