Saturday, September 18, 2021

તે આપેલી બધી ભેટો
મેં સાચવી રાખી છે
 અને એ મોત પછી પણ સાથે
રાખવા માંગુ છું મારુ એક કામ કરીશ ?
તે
આપેલી બધી યાદો મારી ચિતા ભેળી
સ્વાહા કરીશ?
એ 
પણ તારા હાથે?

- અંશ

No comments:

Post a Comment