Friday, September 24, 2021

હજી ગઈ કાલે એકબીજાના પ્રેમમાં હતા
ભવિષ્યનો મહેલ ચણતા હતા
પણ
સમય કેવો સમય ફેરવે છે
આજે
કોઈની જિંદગીનો ભાગ છે
અને
હું
માત્ર સ્વપ્નનો
વિભાગ છું

- અંશ ખીમતવી 

No comments:

Post a Comment