Monday, August 30, 2021

તને યાદ છે?
યાદ જ હોય ને 
તે પ્રેમમાં આપેલી બધી ભેટો
અંતે
કામ આવી ખરી 
મારી ચિતાને આગ લગાડવા!!

-અંશ ખીમતવી

No comments:

Post a Comment