આંસુઓ સુધી કારણ વગર નહોતા ગયા
ક્યાંક લાગણી તારી ભીની થઇ હતી
તારો હાથ
કારણવશ મારા હાથમાં આવેલો
એનું સ્પનંદ તને હોવું હોઈએ
તારી આંખમાં નશો કેમ છે?
એનું પણ કારણ મારી આંખોના પ્રેમનું પીણું
અને હા
મારાપર તારો કોઈ હક નથી
તો
શું કામ એકાંતે આંસુઓ વહાવે
મને યાદ કરી?
બોલ
શું કામ મને પ્રેમ કરે ?
-અંશ
No comments:
Post a Comment