Thursday, April 22, 2021

શું તમે પ્રેમ કરો છો?
 પ્રેમની એકવાર પૂજા કરો !
જો કરશો
ત્યારે તમારું
આખું હદય 
લાગણીઓમાં વલોવાઈ જશે
અને
આંખોની વાટેથી
ફક્ત
પ્રેમિકા પ્રત્યેનો પ્રેમના પૂર વહેવા માંડશે
ત્યારે સમજજો કે
સાચે જ તમે પ્રેમ કરો છો ..

- અંશ ખીમતવી 

No comments:

Post a Comment