Tuesday, March 16, 2021

તું ગુનેગાર છે મારા પ્રેમની
મારા હદયની
મારી લાગણીઓની
મારા પવિત્ર આંસુઓની
મારા વિશ્વાસની 
મારા સપનાઓની
મારી જિંદગીની
તું
ગુનેગાર 
છે. 

=ansh 

No comments:

Post a Comment