Friday, February 5, 2021

આંખમાં આંસુઓ કેમ છે?
ભીતરે હેમ ને ખેમ છે ? 

સાવ ખાલી વિતે જિંદગી,
આપનું કહો જરા કેમ છે?

વાટ જોતા દિવસ ઉગેલો,
સ્વપ્નમાં પણ તને ટેમ છે?

હાથમાં ભીનો કાગળ મળ્યો,
હાલ તારા પણે  સેમ છે.

આખરે જિંદગી ખોઈ મેં,
 ડોશીથી ક્યારનો પ્રેમ છે !

-ansh khimatvi



No comments:

Post a Comment