Friday, February 19, 2021

તું સ્ટેશનના રસ્તેથી નીકળતી
તો
મને સુચવીને નીકળતી
એક ક્ષણ જોવા માટે 
પણ
આપણી આંખો તરસતી
ને હદય તીવ્ર ધબકારા મારતું
અચાનક 
એ ક્ષણ આવતી 
આપણે
એકમેકમાં પરોવાઇ જતા
ગાઢ પ્રેમની સમાધીમાં...


-ansh 


No comments:

Post a Comment