કોઈને સાથે નજરો મિલાવવી,
પ્રેમનો વાર્તાલાપ કરવો
લાગણીના તાંતણાને બાંધવો
અને
એથી પણ સરળ એક જ પળમાં
સંબંધો કાપી નાખવા...
કેટલું સરળ કામ છે હેને...
મતલબી માણસોના આવા સરળ કામો
કોઈની જિંદગી કઠણ અને ભારે કરી દેતી હોય છે..
પ્રેમ શું છે
એ જુઠા
ચહેરાઓને શું ખબર....
-અંશ
No comments:
Post a Comment