Sunday, October 18, 2020

તું જ કહેતી કે તારાપર મારો
પૂરો હક છે , હું ગુસ્સો કરું બોલું કે
ગમે તે કરું.....
હા પૂરો હક છે કારણ કે તું મને પ્રેમ
કરે છે.
તું અને હું અલગ નથી,
તો મારો પણ એટલો હક કહેવાય ને....
કાસ આજે પણ તે 
તારો હક ગણી ને મને પ્રેમ કરતી રહી હોત!
સાચું કહું તો આજે મારો હક છે
નફરત કરવાનો!!
પણ હું કશું કરી શકું એમ નથી
મારુ દિલ એટલું લાગણીથી ભરેલું રહે છે કે
હું નફરત કરતા પણ રડી જાઉં છું

- તારો અંશ

No comments:

Post a Comment