તને યાદ છે ?
આમતો તો તું ક્યારેય ચહેરા પર દુપટ્ટો વીંટળાવતી નથી
પણ એકવાર
દુપટ્ટો હટાવતી હતી
મેં એકાએક જોઈ ,તો લાગ્યું કોઇ બીજુ છે
પણ
જેમ જેમ દુપટ્ટોહટતો ગયો
તેમતેમ
હું
તારામાં ઓગળતો ગયો...
એ નજારો એકાએક નજરે પડ્યો
પણ
ગજબ હતો !
સાચું કહું તો અંશ માટે તું ગજબ છે!
- ansh
No comments:
Post a Comment