Wednesday, July 8, 2020

પહેલા વરસાદમાં...

આ વખતે પહેલા વરસાદનાં
ફૂલ સરીખા 
તારા ચુંબનગીલા
છાંટા 
નહિ 
પણ 
નકરા કાંટા પડ્યા! 
અને
એમાં 
હું વીંધાઈ ગયો!
દર્દ
વહેતું થયું 
તારા નગરને  રસ્તે.....
પણ તું ઝરૂખે બેઠી બેઠી
હસતી ખીલતી 
પહેલાં વરસાદને ઝીલતી રહી હથેળીમાં ! 

- ansh khimatvi



No comments:

Post a Comment