બસ મતલબ પૂરો થાય ત્યાં સુધી!
ભૂલી જા એને તું
ક્યાં સુધી આંસુઓ વહાવીશ ?
ક્યાં સુધી દિલને તડપાવીશ?
જિંદગી છે ,
માર્ગમાં કેટલાય મુસાફરો મળશે,
મતલબ પૂરો થાય એ પછી ક્યાં મળશે!
ઉપરવાળો
જેમ નાવ હાંકે એમ હાંકવા દે
તુફાન તો તુફાન ,ડોલવા દે,
આખરે
રાખ થઈ જવાનું છે,
પણ
એ મતલબીને
નહિ
સમજાય " સાચો પ્રેમ''
@nsh
No comments:
Post a Comment