નફરત ......
નફરત થઈ ગઈ છે
મને પ્રેમથી ,
મેં તને શું માની હતી અને
નીકળી શુ !
ક્યારેક રૂપની પરી
ક્યારેક પૂનમનો ચાંદ
તારા અધરોનો હતો બંધાણી ,
પ્રેમનો પૂજારી .
તારો ચહેરો જોઈ
ઉગતો હતો સૂરજ
સંધ્યાના સમયે સુધી હોતો હાથ .
એક પળ ન હતો અલગ શ્વાસ
ધડકન એક હતી
હતો જીવ એક
પણ આજે
ઓ પ્રિયે કેમ
તારાથી નફરત થઇ ગઈ !😢
અંશ ખીમતવી
No comments:
Post a Comment