મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તને યાદ છે ?
હોમ
વાર્તા
ગીત
કવિતા
બાળગીત
શેર- શાયરી
ગઝલ
હાઈકુ
લેખ
અછાંદસ કવિતા
સફળતા
સ્ટાફ મિત્રોની કવિતા
મારા વિચારો
હાસ્ય કવિતા
બાળવાર્તા
માઈક્રો સ્ટોરી
તને યાદ છે ?
મારી યુટ્યુબ ચેનલ
મમ્મી ,પપ્પા અને હું અછાંદશ
Saturday, February 8, 2020
આ એજ ગુલાબનું
ફૂલ છે કે
તે મને તારા ગોરા ,ખુશ્બુદાર હાથથી આપેલું
પણ હા
તે વખતે આ ફૂલ સુગંધી દાર અને તાજુ હતું,
આજ કરમાઈ ગયું છે ,
તારા પ્રેમની માફક !!
પણ
હા
એને હું હજી સાચવું છું
કારણ કે મારે મારો પ્રેમ
જીવંત રાખવો છે
મારા અંત પછી પણ !!
- તારો અંશ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment