Sunday, January 26, 2020

અંશનું સન્માન....

 આજ રોજ 26મી જાન્યુઆરી પ્રજાસતાક દિન નિમિતે મારી શાળા ટી.એમ.એસ.જોગાણી વિદ્યાલય મુકામે શ્રી ખીમત સમાજ મુંબઈના પ્રમુખ સંજયભાઈ જૉગાણી સાહેબના વરદ હસ્તે સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યો...તેમજ અન્ય મહાનુભાવો, ગામના સરપંચ, સંસ્થાના પ્રમુખ સાહેબ, તેમજ મંત્રી અને ટ્રસ્ટીગણોની ઉપસ્થિતિ હતી......

No comments:

Post a Comment