તું જ્યારે બ્લ્યુ સાડીમાં
હાથમાં ગુલાબ લઈ
અંશની નજીક આવી હતી,
ત્યારે
મારા
રોમે રોમમાં અત્તરની ફોરમ મહેકી ઉઠી
હતી,
અને હું એકાએક સફાળો થયો,
ત્યારે તે
સાચુકલું
મારા હાથમાં ગોરા હાથથી
પ્રેમનું પુષ્પ પ્રેમથી
અર્પણ કર્યું હતું . તને યાદ છે ?
ને પછી અંશ ,અંશ નહિ
પણ શૂન્ય બની ગયો હતો
તારા પ્રેમમાં.
- અંશ ખીમતવી
No comments:
Post a Comment