તને હું ખૂબ જ પ્રેમ કરું છું.અને કરતો રહીશ. તારો જન્મદિવસ આવે છે ગયાવર્ષે પણ આપણી વચ્ચે દુરતા હતી અને આજે પણ દુરતા છે કેમ જાણે આ જાન્યુઆરી મહિનો આપણો દુશમન હોય .
જે હોય એ હું તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તને કોઈ દુઃખ ન આવે હમેશા હસતી અને ખેલતી રહે. કોલ કરીને વિશ કરવાની ઈચ્છા છે પણ તું સમજી શકે છે.
વધુ કઇ નથી કહેતો...
તું ખુશ બસ એજ...
તારો અંશ...
No comments:
Post a Comment