તે આપેલા વચનોનું શુ ?
હું તને સાચવીશ,
અને એક બે પળ નહિ
તે જિંદગીભર સુધીની કસમો ખાધેલી,
મારી આંખે આંસુઓનું ટીંપુ તું જોઈ નથી શકતી,
પણ આજે એના તોરણો બંધાય છે એ પણ તારા લીધે,
તારા લીધે આજે રાતોની રાત ડુસકાઓથી ભરેલી જાય છે પણ તને
શુ ! તને તો સનમ મળી ગયો છે.....!
મારો અવાજ સાંભળવા તું
કલાકો સુધી રાહ જોતી
પણ આજે મારો કોલ કટ થઈ જાય છે !
હું
તને પૂછું છું તે આપેલા પ્રેમમાં
એ વચનોનું શુ ?
કે હું તારી છું !
અંશ ખીમતવી
No comments:
Post a Comment