સત્તર એક 19 ગુરુના
સમુન્દ્રના
અમે બે
કિનારા બની ગયા
જે ખબર નહિ ક્યારેય મળશે કે નહીં !
મારા માટે તું ભગવાન હતી...
તે જ મને બીમારીમાંથી બેઠો કર્યો હતો...
પુરુષ ક્યારેય કોઈ આગળ રડતો નથી
બધા એવું કહે છે ,પણ હું તારી સામે રડેલો .....
ત્યારે તે જ મને સાંત્વના આપેલી.
તે મને બહુ હિંમત આપી અને તારી હિંમતથી આજે હું જીવું છું ....
મારુ દિલ સાફ છે તને પણ ખબર જ છે.
હું કીડીને પણ મરતા બચાવી લઉ છું
તો પછી કોઈના ઘર શુ કામ ભંગાવું...!
આ બધું તું જાણે છે
પણ ......
Thanx .....
Friday, January 18, 2019
ભગવાન છે તું
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment