Saturday, January 19, 2019

મને હિંમત કોણ આપશે ?

મને હિંમત કોણ આપશે ?

મારી અંગત વાતો હું જ તને શેર કરતો
દુઃખ, દર્દ જે કંઈ પણ હોય ,.
કારણ કે તું મને સમજતી ,મારી લાગણીઓને તું સ્પર્શતી હતી,
મારી આંખના આંસુઓ તુજ લૂછતી હતી
હું જયારે જયારે હિંમત હારી જતો
તો તું મને હિંમત આપતી ,અને કહેતી
" અંશ " હું છું ને તારી પાસે ,આખી જિંદગી
જોડે રહીશ.
તો સાંભળ ! હું આજ સાવ એકલો થઈ ગયો છું
મારુ દર્દ હું કોને કહું ,
તું ક્યાં છે ? કેમ તને મારો પ્રેમ ફિલ નહિ થતો ? ! જો હા હોય તો તો તું
દર્દને પી ને કેમ બેઠી છે
હું ફરીવાર હારી ગયો છું
બોલ , મને હિંમત કોણ આપશે ?
....... તારો "અંશ... "






No comments:

Post a Comment