Saturday, December 29, 2018

બાળગીત

બાળગીત

ચાંદામામા તમે બહુ ગમતા...
મને મન ગમતા....
ચાંદામામા તમે ધોળા ધોળા
ચાંદામામા તમે દૂધ જેવા....

ચાંદામામા તમે બહુ ગમતા...
મને મન ગમતા...

ચાંદામામા તમે ગોળ ગોળ....
ચાંદામામા તમે થાળી જેવા....

ચાંદામામા તમે બહુ ગમતા...
મને મન ગમતા...

અંશ ખીમતવી

No comments:

Post a Comment