તોફાની તાંડવ દૈનિક દ્વારા ...(.કવિ સંમેલન)
કાલનો દિવસ ઐતિહાસિક દિવસ રહ્યો...
અંબાજી ખાતે ચાર જિલ્લાના કવિઓનું સ્નેહમિલન ધમાકેદાર રહ્યું....જેમાં અનેક નવોદિત અને જૂના કવિઓ પણ હાજરી આપી....
જીગર ભાઈ અને તોફાની તાંડવઃ ટીમ નો ખૂબ ખૂબ આભાર...તેમજ કવિ પરમ પાલનુપરી અને કવિ કમલ નું પણ ખૂબ મહત્વનું યોગદાન, ખેરખર ખૂબ ઉમદા કાર્ય સાહિત્યને જીવંત રાખવાનું અને નવોદિત કવિઓને સ્ટેજ પૂરું પાડવાનું..
મોજ પડી વ્હાલા.....ઘણા કવિઓને પ્રત્યક્ષ મળવાનું થયું...
Monday, December 3, 2018
ઐતિહાસિક પળો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment