મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તું મને ના મળી !
તું મને ક્યાં ક્યાં મળી સરોવરના કિનારે, નદીના કાંઠે નિર્જન માર્ગમાં , બાગમાં મેળામાં . ઝરમરતા પહેલા વરસાદમાં ત્રાંસી નજરોમાં સ્વપ્નોમાં અને અંતે કંકોત્રી આપવા ... તે છતાંય તું મને ન મળી જીવન સંગાથમાં !
અંશ ખીમતવી
No comments:
Post a Comment