Wednesday, October 31, 2018

સરદાર

ભારતમાં અડીખમ ઉભા છે સરદાર,
બધા થઈ જાઓ ખબર દાર !

જીવન કેવું જીવવું એ બતાવી દીધું,
ચારે કોર જય જય જય સરદાર

562 રજવાડાઓ ને એક કરીને,
ભલું કર્યું સરદાર અસરદાર

ધન્ય ધન્ય જ્યાં તમે અવતરી ને
ભારત દેશ નો કર્યો જય જય કાર

અંશ ખીમતવી

No comments:

Post a Comment