મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તમે જેને ખૂબ ચાહતા હો અને મજબુરીના કારણે લગ્ન ન થાય તો એ બેવફાઈ નથી ! એ પ્રેમ છે પ્રેમનો ત્યાગ છે . બેવફાઈ એ છે જે તમને અંધારામાં રાખી અન્ય સાથે પ્રેમનાં ગીતડાં ગાય છે ! એ નફ્ફટાઈ છે !
અંશ ખીમતવી
No comments:
Post a Comment