Saturday, August 18, 2018

લઘુકાવ્ય

વર્ષો પછી
દીકરી જ્યારે
સાસરેથી ઘરે આવે છે
ત્યારે આવતા વેંત જ
કહે " મમ્મી, માથામાં તેલ નાખી આપને !
એ સાંભળી મમ્મી ની સાથે સાથે
ઘરની આંખમાંથી પણ આંસુઓ
આવી જાય છે.

અંશ ખીમતવી.. 🌿🌧

No comments:

Post a Comment