Tuesday, March 6, 2018

Miss u

તારા ખોળામાં
સુવાડીને માથે હાથ
ફેરવતી તો
લાગતું
જાણે
સ્વર્ગથીએ સુંદર જગ્યાએ છું

અંશ

No comments:

Post a Comment