Sunday, March 18, 2018

અછાંદસ

પવિત્રતા....

એક બીજાની
નિકટ  ,
વર્ષો પછી આજ
મળ્યા છો આપ !
એ ભરેલી આંખે,
તમારી નાજુક નમણી
પાંપણો ઝૂકી ને
તારા પ્રીતમે એક હાથ
તારી કમર પર રાખી
મૌન ભાવે
તારી લટો દૂર કરીને
કપાળ પર મીઠું
ચુંબન કર્યું......

અંશ ખીમતવી

No comments:

Post a Comment