Tuesday, March 6, 2018

6.3.2018 ...

એમણે કહ્યું ", અંશ મજબૂરી છે
તો મેં આપ્યું સમર્થન .
બસ એટલી જ ક્ષણે
એમના હાથમાં હાથ કોઈનો
ભીની પાંપણે.
મંત્રોચ્ચાર થયા. .
અને એ
થઈ ગયાં " પારકા"
6..3....2018

અંશ ખીમતવી

No comments:

Post a Comment