Monday, February 26, 2018

એ કંઈ પ્રેમ નથી !

બે આંસુ પાડવા એ કંઈ પ્રેમ નથી !
પ્રેમની બે વાત કરવી એ કંઈ પ્રેમ નથી !
ડગલે ને પગલે સોરી કહેવું એ કંઈ પ્રેમ નથી!
રાત દિવસ ઓનલાઈન રહેવું એ કંઈ પ્રેમ નથી!
ગુલાબનું ફૂલ સ્વીકારવું  એ કંઈ પ્રેમ નથી !
એક બીજાને  નીરખ્યા કરવું એ કંઈ પ્રેમ નથી !
રોજ કસમો ખાવી એ કંઈ પ્રેમ નથી !
બે તન એક થવા એ  કંઈ પ્રેમ નથી !
તને હું  ચાહું છું એ કહેવું કંઈ પ્રેમ નથી !
અંશ " કહે  જમાનામાં પ્રેમ જેવું કંઈ નથી !

અંશ ખીમતવી

No comments:

Post a Comment