બકી કરી ....
એના કોમળ નાજુક હાથ
એની નાની નાની આંગળીઓ .....
એ નું કાલુ કાલુ બોલવું
મીઠું મીઠું હાસ્ય
નાની નાની પગલીઓ ભરતું
ઘેલુ ઘેલુ જોઈ
પપ્પાએ
દિકરાને વ્હાલની
બકી કરી ......
મારી કવિતા
પ્રેમથી છલકાઇ ગઇ....
અંશ ખીંમતવી . . .
. ( પપ્પા મમ્મી અને હું )
No comments:
Post a Comment