બાંકડો પૂછે મને
અંશ કેમ આજે એકલા
બેઠા છો ?
એ ખળળળ ઝરણાનું સંગીત , મૌસમી વરસાદની પ્યાસ ,
ચહેરાની મુસ્કાન,,
હોઠ પરની મધુર તલપ ,
નજીકતા ક્યા છે ?
અંશ બોલતા કેમ નથી
હું ક્યારનો ધ્રૂસકે ભરાણો છું
કે એ રોજનો હસમુખો , પ્રેમાળ
રમણીય અંશ ક્યા ખોવાયો છે ?
હું
વ્હાલા બાંકડાને
શું
કહું
કે આજ અંશ નો અંશ
મારી સખી, આજ પારકી થવા જઈ
રહી છે !!
અંશ ખીંમતવી
No comments:
Post a Comment