Sunday, July 9, 2017

કોરા કાગળ પર
તારું નામ લખ્યું
સમયના એવા વાયરા
વાયા કે
ફંગોળાઈ ગયાં અમે
દૂર દૂર
આ અવનીની
બહાર ...

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment