Monday, July 10, 2017

પહેલી પહેલી નજર જેવી

આપણી
યાદો
જૂની થશે
ત્યારે કેવી લાગશે ?
વરસો પછી
તારા સમણાઓમાં
ઝાંખી ઝાંખી
આંખો , પણ
પહેલી પહેલી નજર જેવી !!

મેવાડા શ્વેત

No comments:

Post a Comment