Wednesday, March 1, 2017

તમે મારી કેટલા નજીક હતાં
અમે ભોળા કેટલા વિવેક હતા.
તમને ચાહું છું ચાહતો રહીશ
કહેવા જેવા શબ્દો અવાક હતા

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment