મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
દાદા કંઈક શોધતા હતા , મારાથી પૂછાઈ ગયું , શું ખોવાયું ? દાદાની ઝાંખી આંખ બોલી હોય એવું મને સંભળાયું "બેટા , ઉંમર ...""
મેવાડા ભાનુ " શ્વેત "
No comments:
Post a Comment