Sunday, January 15, 2017

મન

મન...

મન માંકડું
મન આનંદ
પરમાંનદ
હતાશા , નિરાશા
સર્જન મન ,
નાશ મન !
 વિશાળ
બ્રહ્માંડ  !
કર્મ
મન
સુમન
નમન
મન...

મેવાડા ભાનુ "શ્વેત"
15,1,2017

No comments:

Post a Comment