Sunday, December 18, 2016

મુક્તક

હથેળીમાં નામ તારું  લખું
નસીબને ચોકાવનારું લખું
ને જોઈ રડી રહ્યો છે ઇશ્વર
નસીબ તારું આવનારું લખું !!

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment