કદી તમારી સામે આવીશ નહિ
નામ ગઝલમાં લાવીશ નહિ ...
વિરહની તો વાત પણ ન કર
એક અશ્રું યાદનું વાવીશ નહિ
શ્વાસ બની તું આવે પવનમાં
કફન જરાય ઊઠાવીશ નહિ !
એકવાર તને કહી છે બેવફા
વફા મારી વચ્ચે લાવીશ નહિ
આજે કહે આઈ લવ યુ મને ,
આઈ હેટના દિવસ ભૂલીશ નહિ
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment